પિતાશ્રી નું ૫-૧૨-૧૯૯૨ ના દિવસે અવસાન થયા બાદ બધા એ પૂરો વિશ્વાસ મૂકી ૪-૪-૧૯૯૩ ના દિવસે સહદેવભાઈ ને જનરલ પાવર ઓફ એટર્ની આપેલ જેનો સહદેવભાઈ એ દૂરુપયોગ કરતા ૧૯૯૩ માં જ અજીતભાઈ ને વકીલ રાખી સહદેવભાઈ ને નોટિસ સર્વ કરી ન્યૂઝ પેપર માં જાહેરાત આપી આ જનરલ પાવર ઓફ એટર્ની ને કેન્સલ કરાવવો પડેલ તેની કોપી: