પિતાશ્રી ૧૨-૦૫-૧૯૯૨ ના રોજ અવસાન પામ્યા પછી બધા એ પુરા ભરોસા થી સહદેવભાઈને આપેલ જનરલ પાવર ઓફ એટર્ની નો સહદેવભાઈએ દુરોપયોગ કરી ને ધંધુકા નું મકાન જે પિતાશ્રી ના નામે હતું તે પિતાશ્રી ના અવસાન ને ૬ મહિના પણ પુરા થયા ન હતા અને સહદેવભાઈએ ફક્ત એમના નામે ૨૭-૫-૧૯૯૩ કરી લીધું:
નીચે ઓરિજિનલ શેર સર્ટિફિકેટ માં જોઈ શકાય છે તેમ ૧૦-૭-૧૯૭૨ થી ઘર પિતા શ્રી હાલુભા ના નામે ચાલતું હતું અને જે તે વખતે પિતા શ્રી જ સોસાયટી ના પ્રમુખ હોવાથી પ્રમુખ તરીકે એમની સહી અને મંત્રી તરીકે બીજા કોઈ ની સહી જોઈ શકાય છે.
ઓરિજિનલ શેર સર્ટિફિકેટ ની બેક સાઈડ જેમાં કાંઈ લખેલ નથી જે જોઈ શકાય છે.
૨૭-૫-૧૯૯૩ ના રોજ સોસાયટી ના શેર સર્ટિફિકેટ માં સહદેવસિંહે પોતા નું નામ મૂકાવેલ પરંતુ ૧૫-૯-૧૯૯૩ ના નગર પંચાયત ના વેરા ની રસીદ માં હજુ પિતા શ્રી નું નામ લખાયેલ છે એ જોઈ શકાય છે.
ઓરીજીનલ સોસાઈટીના શેર સર્ટિફિકેટ માતૃશ્રી અને અજીતસિંહ પાસે હોવાથી પૂછવા કે લેવા આવે તો તેમને જાણ થયી જાય જેથી ગમે તેમ કરી ડુપ્લીકેટ કઢાવ્યું.
૨૭-૫-૧૯૯૩ ના રોજ સોસાયટી ના શેર સર્ટિફિકેટ માં સહદેવસિંહે પોતાનું નામ ચઢાવ્યું, જે શેર સર્ટિફિકેટ ની પાછળ ની સાઈડ માં જોઈ શકાય છે.
માતૃશ્રી અને અજીતભાઈએ અઢી વર્ષથી વધુ સમય સહદેવભાઈ ને સમજાવવા બાદ ૦૮-૦૮-૧૯૯૬ ના રોજ સહદેવભાઈએ સોસાયટીના ચેરમેનને નીચેનો પત્ર લખી ભૂલ સુધારવા અને બંગલો માતૃશ્રી અને સહદેવભાઈ તથા અજીતભાઈના નામે ટ્રાન્સફર કરવા જણાવ્યું:
૦૯-૦૮-૧૯૯૬ ની યોગીકૃપા સોસાયટીની મીટિંગ માં નીચે મુજબ બંગલો ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો:
છેવટે માતૃશ્રી ને સ્ટેમ્પ પેપર પર સોસાયટી ના ચેરમેન ને નીચેનો પત્ર લખી જણાવ્યું પડ્યું કે જ્યાંય સુધી પોતે રૂબરૂ ના આવે ત્યાં સુધી હવે પછી થી આ પ્રકાર નો કોઈપણ ફેરફાર ન કરવા જણાવવુ પડ્યુ:
૦૯-૦૮-૧૯૯૬ સોસાયટી ના શેર સર્ટિફિકેટ માં સહદેવસિંહનું એક નું નામ કમી કરી, બા ના નામે ધંધુકા નો બંગલો કરાવતા ત્રણેક વર્ષ જેટલો સમય લાગ્યો:
૧૮-૧૧-૧૯૯૬ ના રોજ નગર પાલિકા અનુક્રમણિકા-૨ નકલમાં સહદેવસિંહનું નામ કાઢી બા નું નામ અને પછી સહદેવસિંહ અને અજીતસિંહ ના નામો ચઢાવવા માં આવેલ:
સન ૨૦૦૦ માં અજીતભાઈ અમેરિકા ગયા ત્યાર બાદ ફરીથી સહદેવભાઈએ અજિતભાઈનું નામ ગમે તેમ કરી બંગલા માંથી કઢાવી નાખ્યું જેથી નીચેના થોડા ડોક્યુમેન્ટ્સ માં સન ૨૦૦૬ થી સન ૨૦૧૫ સુધી અજીતભાઈ નું નામ નથી, ફક્ત માતૃશ્રી અને સહદેવભાઈ ના નામો જ છે.
૨૦૦૮-૨૦૦૯ ની નગર પાલિકા ની કોપી જોતા સ્પષ્ટ થયી જાય છે કે સહદેવભાઈએ અજીતભાઈ અમેરિકા સન ૨૦૦૦ માં ગયા પછી ગમે ત્યારે ફરીથી અજીતભાઈ નું નામ સોસાયટી માંથી અને નગર પાલિકા માંથી કઢાવી નાખેલ છે (અને જોગ નું જોગ મમ્મી ઉપર નો જીવલેણ હુમલો પણ સન ૨૦૦૮ માં થયેલ છે):
તા. ૨૦/૬/૦૮ માં સોસાયટી ના લેટર માં ફક્ત માતૃશ્રી અને સહદેવભાઈ ના નામો:
તા. ૨૯/૬/૨૦૦૮ માં સોસાયટી ના લેટર માં ફક્ત માતૃશ્રી અને સહદેવભાઈ ના નામો:
તા. ૦૯/૦૫/૨૦૧૨ માં નગર પાલિકા ની પાવતી માં ફક્ત માતૃશ્રી અને સહદેવભાઈ ના નામો:
તા. ૭/૯/૧૨ માં જી.ઈ.બી. ના લેટર માં ફક્ત સહદેવભાઈ નું નામ:
સન ૨૦૧૫ માં મહામહેનતે અજીતભાઈ નું નામ ફરીથી સોસાયટી માં અને નગર પાલિકા માં નંખાવ્યું:
તા. ૩૧-૩-૨૦૧૫ માં યોગીકૃપા સોસાયટી માં અજીતભાઈ ને રૂબરૂ જઈ બાકી નીકળતી રકમ ભરી તેની પહોંચ માં છેવટે અજીતભાઈ નું નામ ઉમેરાયેલું જોઈ શકાય છે:
ઉપરોક્ત રકમ ભર્યા ના ૪ મહિના પછી ફરીથી અજીતભાઈ ધંધુકા જઈ સોસાયટી ના લેટરહેડ ઉપર દાખલો અજીતભાઈ ના નામ સાથે કઢાવ્યો જેથી નગર પાલિકા માં નામ ઉમેરવા માં ઉપયોગી થાય:
On 11/02/2021 Sahdevsinh somehow managed to get one more duplicate Share Certificate directly in mother's name instead of father's name on front side and others names added / removed from back side probably to get rid of all wrong during plus bank loans which Sahdevsinh managed to get without Ajitsinh's signature for years 1993 to 2021: